કોઇ ફુલો તો સજાવાય છે શૈયા પર તો કોઇ કબર પર મુકાય છે કોઇ ફુલો ચડે છે ભગવાન ના શિરે તો કોઇ ખરીને કચડાય છે પાણી તો સીંચેલુ માળીએ જતનથી જ નિશિત પણ ફુલો ના પણ જુઓ કેવા કેવા લેખ લખાય છે........
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
પણ ફુલો ના પણ જુઓ કેવા કેવા લેખ લખાય છે......
જવાબ આપોકાઢી નાખોvery nice .....
ખીલવું અને કરમાવવું એ તો ક્રમ છે,
બસ ખાલી તફાવત છે તો સફરનો ને.