હશે આપના માટે એ ફુલ
પણ એ મારી યાદ છે
હશે આપના માટે એ સુગંધ
પણ એ મારી મુશ્કાન છે
હશે આ દરીયો આપના માટે
પણ એ હ્રદયનુ ઉફાણ છે
હશે એ વરસાદ આપના માટે
એ આંખોથી વહેતુ નીર છે
હશે એ આભ આપના માટે
પણ નિશિત હ્રદય આ વીસાળ છે
હશે એ રાખનો ઢગલો આપના માટે
પણ એ જ તો મારૂ સ્થાન છે
'નીશીત જોશી'
હશે એ વરસાદ આપના માટે
જવાબ આપોકાઢી નાખોએ આંખોથી વહેતુ નીર છે
હશે એ રાખનો ઢગલો આપના માટે
પણ એ જ તો મારૂ સ્થાન છે.......
good one.......bhu j saras che a poem.....