રવિવાર, 10 મે, 2009
મિત્રોની મિત્રતાએ બચાવી રાખ્યો છે ,
બીજાઓ એ તો હચમચાવી નાખ્યો છે
પ્રેમમા પડ્યો ત્યારે નહતી ખબર મને ,
આંખોના નીરદરીયામા ડુબાવી નાખ્યો છે
વાતો કરતા કરતા હોઠો કાંપે મારા ,
ચુપ કરી મૌનમા ગુંગો બનાવી નાખ્યો છે
સંતાકુકડી જીવનની રમવા બેઠા ,
રમતની બાજી બગાડી હરાવી નાખ્યો છે
દર્શનની અભીલાશા વ્યર્થ છે ,
યાદો સાથે હ્રદયમા ઉતારી નાખ્યો છે
કહુ કોને આ વ્યથા ઓ નિશિત ,
આજે પણ નામનો દિવો પ્રગટાવી નાખ્યો છે
♫♥ નીશીત જોશી ♥♫
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ચુપ કરી મૌનમા ગુંગો બનાવી નાખ્યો છે
જવાબ આપોકાઢી નાખોસંતાકુકડી જીવનની રમવા બેઠા ,
રમતની બાજી બગાડી હરાવી નાખ્યો છે
દર્શનની અભીલાશા વ્યર્થ છે ,
યાદો સાથે હ્રદયમા ઉતારી નાખ્યો છે
very nice....
re tame to bazi hari ne pan jiti gaya cho
ramat tame nathi chodi,
koi harvani bike chodi gu chhe...
પ્રેમમા પડ્યો ત્યારે નહતી ખબર મને ,
જવાબ આપોકાઢી નાખોઆંખોના નીરદરીયામા ડુબાવી નાખ્યો છે
some time in life feeling of helpless gives the joy...
khub saras