બંધ કરીયે આંખો, સામે દેખાઓ છો તમે, ખોલીયે જો આંખો, સંતાય જાઓ છો તમે, હવે થઈ બહુ આ સંતાકુકડીની રમત શ્યામ, એકવાર તો પ્રત્યક્ષ આવી દર્શન આપો તમે, થશે બંધ આંખો જ્યારે હંમેશ માટે અમારી નિશિત, ત્યારે જ આવશો શું તમારો પ્રેમ જતાવવા તમે... 'નીશીત જોશી'
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
હવે થઈ બહુ આ સંતાકુકડીની રમત શ્યામ,
જવાબ આપોકાઢી નાખોnice.......
keep it.....
કરું બંધ આંખોને જોયા કરું, તમે આવો તો ખૂલ્લી આંખે જોવાની એક ચાહત છે.
જવાબ આપોકાઢી નાખોbahu sunder lakhiyu che ane sachi bhakti che
જવાબ આપોકાઢી નાખો