શુક્રવાર, 10 જૂન, 2011

ફરે છે


ન કરવાના કામ જુઓતો કરે છે,
પછી પાછળથી પસ્તાતો ફરે છે,

નથી રાખતો ભરોસો ખુદા પર,
ખુદાના નામથી ભાગતો ફરે છે,

નથી જોઇ શકતો કોઇનુ સારૂ,
બીજાને જોઇજોઇને હસતો ફરે છે,

જ્યારે આવે છે સમય તેનો ત્યારે,
કોઇ નથી હવે મારૂ એ કહેતો ફરે છે.

નીશીત જોશી 05.08.09

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો