રવિવાર, 1 જુલાઈ, 2012

એક લાશ લઇને

જતો હતો એક લાશ લઇને મને નતી ખબર, ઉપાડી'તી કોની લાશ કઇને મને નતી ખબર, કફન ઉઘડશે અને આવો સાવ ભાંગી પડીશ, અને હું રહીશ ખલાશ થઇને મને નતી ખબર, જીવતર પણ જીવવુ ભારે થઇ પડશે આવુ તે, સમય નીકળશે બદલો લઇને મને નતી ખબર. નીશીત જોશી ૧૫.૦૩.૨૦૦૯ / 28.06.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો