મને લોકો કહે છે....કે મારી શું દશા છે....
હુ કહુ છુ...કે પ્રેમ મા પડવાની આ સઝા છે....
વિખરયેલા વાળ ... આંખો હસે છે કે રડે છે....
કસુર બે-વફાઇ નો નથી...મહોબત્ત ની આ મઝા છે....
મારા શબ્દો મને પાગલ સાબીત કરે છે...
હું જાણુ છુ કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે....
હાસ્ય પાત્ર બન્યો છુ...જમાનાની નજરો મા....
હું પણ હસ્યો હતો....પણ પ્રેમ મા તો રડવાની અલગ મઝા છે....
આઇના મા જોઇને... મને શંકા થઇ છે.... કે આ કોણ છે.....
મહોબત્તની સકલ અને સુરત... કંઇક અલગ જ નજર આવે છે....
ખબર ન હતી કે.... મારી તસ્વિર આટલી બદલાઇ જશે......
આ કોઇ શણગાર નથી.....પ્રેમ જતાવવાની એક નવી અદા છે.......
મારા મિત્રો મારી હાલત જોઇ તરસ ના ખાતા.....
પ્રેમ મા જુદાઇ પણ.... એક મિલન હોય છે.......
"ધરમ" "ધરમ" કહી......તમે મારુ અપમાન ના કરશો....
પ્રેમ મા પાગલ કહેવડાવા મા પણ એક અલગ મઝા છે......
' નીશીત જોશી '
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
આ કવિતા અન્ય બ્લોગ પર અંકિતના નામે છે!
જવાબ આપોકાઢી નાખોઆપની આ રચના તપન પટેલના બ્લોગ પર 'અજ્ઞાત'ના નામે ચડી ગઈ છે...!
જવાબ આપોકાઢી નાખો