
કહીતો દે ક્યાં સુધી છુપાઇશ પરદામા,
તારે ચહેરા પરનો પરદૉ હટાવવો તો પડશેજ,
મુબારક તને બધાનો પ્રેમ જગમા,
તારે મારી સામે આવવુ પડશેજ,
મને ગમ નથી પોતાની બરબાદીયો માટે,
હટાવો છે તો શૌખથી તુ હટાવી દે,
જોઇશ હું ક્યાં સુધી નહી સાંભળે,
અને નહી કરે ક્યાં સુધી મહેરબાની,
પછી આવશે એક દીવસ, એવો એક સમય,
અમે રીસાઇ જઈશુ તારે મનાવવા પડશેજ.
ॐńíکhít jőکhíॐ
પછી આવશે એક દીવસ, એવો એક સમય,
જવાબ આપોકાઢી નાખોઅમે રીસાઇ જઈશુ તારે મનાવવા પડશેજ.
હટાવો છે તો શૌખથી તુ હટાવી દે,
કહીતો દે ક્યાં સુધી છુપાઇશ પરદામા,
તારે ચહેરા પરનો પરદૉ હટાવવો તો પડશેજ,
excellent