ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

જવુ હતુ ઘણુ દુર,રસ્તો ભુલાઇ ગયો,
મળ્યો એક રાહદાર, જે રસ્તો સુજાળી ગયો,
વાયદો કર્યો હતો તેણે, સાથ ચાલવાનો, પણ,
મઝધાર મા જ મારી નૌકા દુબાળી ગયો.
"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો