હોઠો પર આજે એનુ નામ આવી ગયુ, તરસ્યા ના હાથે જેમ પીવાનુ આવી ગયુ, ડગમગયા પગો તો પડ્યા તેની આહોશમા જઇને, આજે અમારુ પીવુ જ અમને કામમા આવી ગયુ…. " નીશીત જોશી "
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો