ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

પ્રેમી ના પ્રેમ મા છે તુ

ઉગતા સૂરજ ની સૃવર્ણ સવાર મા તુ,
સુમધુર ચાંદની ના વાતાવરણ મા તુ,
પ્રેમી ના પ્રેમ મા છે તુ,
બાગો ની બહાર મા છે તુ,
દરેક આત્માઓ મા વશેલો છે તુ,
સર્વત્ર વ્યાપક છે તુ,
છતા પુછાય છે ક્યાં છે તુ.......

મેં તો કહ્યુ, સાંભળેલુ,"નિશિત",
શ્રધ્ધા નો જો હોય વિષય,
પુરાવા ની શી જરુર,
"કુરાન" મા ક્યાંય પૈગમ્બર ની સહી છે ?
નીશીત જોષી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો