ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ઓલી નોરતા ની રાત

આવી રહી છે પાછી ઓલી નોરતા ની રાત,
ગરબે રમતા કાઢતા આપણે નોરતા ની રાત,
મળ્યા હતા ત્યાંજ, ભુલાતી નથી એ નોરતા ની રાત,
જોઇ એકબિજા ને આપણે, ભુલી જતા નોરતા ની રાત,
ક્યાં ખોવાયા આજે,શુ યાદ આવતી નથી નોરતા ની રાત,
એકવાર આવો, રમીશુ નહી, વાતોમા કાઢીશુ આ નોરતા ની રાત

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો