ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

નથી કોઇ તારા વીના મારુ, હાથ જોડી કહુ છુ હું,
સાંભળજે ફરિયાદ બધાની, નિવેડો લાવજે વીનવુ છુ હું,
ચરણરજ છુ હુ તારો, ચરણ મા જ રહવાનો હું,
દેજે આશીષ તારા, ધન્ય થઈ જાઇશ હું.
"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો