ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ઇલ્ઝામ આપે છે છેતરાઇ જશે,
દિલ પર ઝખ્મો આપી જશે,
હજુ જોયા ક્યાં પ્રેમીઓને હશે ,
જાન આપી જગ ને છોડી જશે,
એક જામ ને ઢોળવા થી શુ થશે,
સુરાઇ આખી તમ પાસે મુકી જશે,
બીજા જેવા જ તેણે સમજ્યા હશે,
વિશ્વાસ નથી કોઇએ દિલમા તોફાન વસાવ્યા હશે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો