ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ધ્યાન મા લેજો કે યાદ ઘણી કામ આવે છે,
કોઇ રહે ન રહે દિલ મા રાહ જગાડે છે,
લાગ્યા હોય ઝખ્મો ઘણા બેહિસાબ 'નિશિત',
રડતા રડતા પણ હરદમ હસતા રાખે છે...............

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો