ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

જો વહેત આંશુની જગ્યાએ લોહી આંખોથી,

કોઇ કોઇને કદાચ જ રડાવત....

આવત જો અવાજ દિલના ટુટવાનો,

તો તમને મારા દર્દનો અંદાજ થઇ શકત.......

યાદો જો ના આવત આમ ખામોશીથી ચુપચાપ,

તો મારા ઘરની રૌનક તમારી મહેફીલથી વધારે હોત.......

ન હોત જો ચંન્દ્રમા મા દાગ.....

તમારી ખુબશુરતી નો તોડ મળી જાત.......

અગર કરત નહી સમય કોઇનાથી આમ બેવફાઇ.....

તો શાયરો મા મારુ નામ ક્યાથી આવત.........

"નીશીત જોષી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો