ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ભલે તારી ખુશ્બુ માન્ય ન હોય ચમનમા,
છતા સ્વમાન તારુ જળવાયુ છે,
દેખાડી દે, મનાવી દે, એ ચમને પણ,
માથે મુકવી મહાદેવે માન તારુ વધાર્યુ છે.
"નિશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો