ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

વાદળે પુછ્યુ છે આકાશ ને ક્યારેય,
નદીએ પુછ્યુ છે સાગર ને ક્યારેય,
પરવાનાએ પુછ્યુ છે શમા ને ક્યારેય,
પતંગિયા એ પુછ્યુ છે ફુલો ને ક્યારેય,
પુછ્યુ જો હોત ‘હા’ કે ‘ના’ પ્રેમ મા,
એની વાત ન થતી હોત જગમા ક્યારેય...
"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો