ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

દિપકની જેમ ઝલી રહ્યો છુ એક ખુણામા,
બધી ઉંધ ને લાગ્યો છુ ખોવામા,
તમે છેડો નહી મને આ રીતે,
વિતી યાદોને લાગ્યો છુ સજાવવામા,
દૌલત ભલે ગમે તેટલી હોય પાસે,
વગર પ્રેમે કોઇ મઝા નથી જીંન્દગીમા,
કરયે રાખે અહી કોઇ લાખ કોશીશ,
હ્રદય રહેતુ નથી પોતાનુ કોઇના વશમા.......

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો