ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

જ્યારે કોઇ વિચાર હ્ર્દયથી ભટકાય છે,
દિલ ન ઇચ્છા હોવા છતા ચુપચાપ રહે છે,
કોઇ બધુ કહી ને પ્રેમ દેખાડે છે,
તો કોઇ ચુપ રહીને પ્રેમ કરતા રહે છે..........
નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો