ચોરી બળજોરી તો ગળથુથી માં પિવડાવેલી છે,
જુઠ ફુટ સંગ ભંગ રચાવ્યા બહુ ન્યારા છે,
નંન્દરાની ના પ્રેમે લડાવ્યા બહુ લાડ છે,
એટલે જ બગડ્યા લક્ષણ તારા છે,
રંગ નો તો છે જ તુ કાળો,
તારા કરતુકો એ પણ કાળા છે,
ગોકુળમા ગોપીઓ સાથે રચાવે છે રાસ,
તારો પડેલો સ્વભાવ પણ ન્યારો છે,
નંદન, તુ બન્યો નાયક મહાભારત નો,
અરે ! ભાઇ ભાઇ ને પણ મરાવ્યા કપાવ્યા છે
<<<॰નીશીત જોશી॰ >>>
ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો