ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

સબંધો ના તાંતણા કાચા હોય છે,
વધારે ખેચશો નહી ટુટી જશે,
લાગશે ધાવ હ્રદયને એવા,
દરીયો આંખોથી છલકાઇ જશે,
રુઝાશે નહી એ ઘાવ લાગેલો,
જીંન્દગી યાદોમા વીખાઇ જશે.......
" નીશીત જોશી "

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો