ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

કારણવિના કોઇને કંઇ મળાતુ નથી,
સગપણ સંબધના નામ વગર રખાતા નથી,

સમજવા છે સમજી લો સમય દરમીયાન,
સંકોચનેમૂઝવણમા વેડફેલો સમય પાછો આવતો નથી,

બોલ્યા કર્યુ સમજણ વિના તો આ પણ કહેવુ હતુ,
નામ તમે જ આપો અમને નામ પાડતા આવડતુ નથી.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો