ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

જીવન થી ડરી ભાગે તે બુદજીલ છે,

જીવવુ ઉદાસી મા તેની એક શાન છે,

જીતી ને હારી જવાની મઝા કંઇક ઔર છે,

દર્દો થી જે રમે તે જ ખરો વ્યક્તિ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો