ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

ધાયલ કરી મૌન થી દુર જતા રહ્યા,
અમે ફક્ત શબ્દો મા અટવાતા રહ્યા,
કારણ બતાવ્યુ માયાજાળ નુ તેમણે,
મૌનનો સંવાદ સમજાવતા રહ્યા,
તાકાત છે મૌન મા શબ્દો કરતા વધારે,
તો કેમ આમ વિજળી માફક જતા રહ્યા,
ખબર છે જ્યારે વિજળી બાદ આવે વરસાદ,
આંખો ને આવો વરસાદ આપી જતા રહ્યા........
" નીશીત જોશી "

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો