ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

શું કરુ

રાતના ન કરુ રુદન તો શું કરુ,
એક ક્ષણ પણ ન ભુલી શકુ તો શું કરુ,
સાભળ્યુ છે મેં કે તેને પસંદ નથી અંધારુ,
રહુ છુ જ્યારે દિલમા તેને ન ઝલાવુ તો શું કરુ,
વિચારેલુ કે ભુલી જઉ એમનો રસ્તો,
પણ બીજો રસ્તો ન સુજે તો શું કરુ,
તમે જ કહો જ્યારે છોડી દે જીંન્દગી સાથ,
પછી મૌત ની અપેક્ષા ન કરુ, તો શું કરુ..............
'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો