ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

આ તે શુ કર્યુ ?

મીઠુ ઝરણુ મોકલેલ તેમા, દિલ ને, વહેતુ કર્યુ,
મોકલેલ દરીયાનુ, એ દિલને, ઊંડાણ માપતુ કર્યુ,
સંદેશો હશે તારો સમજી પંખી પાછળ, દિલને, ઉડતુ કર્યુ,
મોટુ આભ મોકેલેલ દિલ ગયુ ખોવાય, આ તે શું કર્યુ,
મળે,એ દિલ મારુ,જો તને ક્યાંય, ક્યારેય,
લઇ લેજે પાછુ મોકલેલુ તારુ, દિલ તો મારુ ગયુ, આ તે શુ કર્યુ ?
"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો