ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

કોની હતી........

વાદળો વચ્ચે ઘેરાયેલી છાયા કોની હતી,
અશ્રુધારા માં ભીજાયેલી છબી કોની હતી,
તડકા મા છાયા શોધતી હ્રદય વ્યથા કોની હતી,
મહેફિલ મા ગઝલ કરી ઝલતી શમા કોની હતી,
હું છુ તારી, આ વાત અમને સંભળાઇ હતી,
કાનો મા ગુંજતી આ ગુન્જન કોની હતી.......
"નીશીત જોશી"

1 ટિપ્પણી:

  1. અશ્રુધારા માં ભીજાયેલી છબી કોની હત
    nice one...keep write & write.....

    જવાબ આપોકાઢી નાખો