ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

હજી પણ 'હા' ને 'ના' ની અપેક્ષા છે,
જ્યારે જીવન અમારુ તમને સમર્પીત છે,
જીદ તમારી સાથ નીભાવવાની,
દિલમા વધારતુ તમારુ સન્માન છે.

"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો