ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

તમારો મિત્ર બની શકુ.

ન ચાલો મારી આગળ,
કદાચ હું તમારી સાથે પગલા ન ચાલી શકુ,

ન ચાલો મારી પાછળ,
કદાચ હું તમારી આગેવાની ન કરી શકુ,

ચાલો મારી સાથો સાથ,
હું તમારો મિત્ર બની શકુ.

"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો